સિહોર તાલુકામાં ABVP નગર શાખાની રચના કરી નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી અને આ તકે નવા હોદેદારોએ અભ્યાસ કરતા વિધાર્થીઓના પશ્રને નિરાકરણ લાવવા કાર્ય કરવા હાકલ કરી હતી. સિહોર તાલુકામાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આજે સિહોર ખાતે બેઠક યોજી નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.