- મુખ્યમંત્રીશ્રી આજે જામનગર જિલ્લાના પ્રવાસે

- જામનગર સહિત ૭ જિલ્લામાં નિર્માણ પામનાર સેન્ટર ઓફ એકસેલન્સનું કરશે ઈ-ખાતમુહૂર્ત

- પ્રાયમરી પ્રોસેસીંગ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત કરશે

- વર્ષ ૨૦૨૨-૨૩માં બાગાયત ખાતા દ્વારા અમલમાં મુકવામાં આવેલ યોજનાનો કરશે શુભારંભ

- રાજ્યમાં કમલમ ફળનું વાવેતર કરતા ખેડૂતોને કૂલ રૂ.૧૦૦૦ લાખની સહાય

- કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને કૂલ રૂ.૬૫૦ લાખની આર્થિક સહાય

- રાજ્યમાં મધમાખીનો ઉછેર કરતા મધમાખીના FPO, FPC, ‘A’ ગ્રેડની સહકારી સંસ્થાના સભાસદોને કૂલ રૂ.૧૦૦૦ લાખની સહાય

- અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના મીરોલી ગામે નિર્માણ પામશે સેન્ટર ઓફ એકસેલન્સ

- ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મહંમદપુરા ગામે નિર્માણ પામશે સેન્ટર ઓફ એકસેલન્સ

- જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ખાતે નિર્માણ પામશે સેન્ટર ઓફ એકસેલન્સ

- બનાસકાંઠાના ડીસા તાલુકાના ફળ રોપા ઉછેર કેન્દ્ર ખાતે નિર્માણ પામશે પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટ

- પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ખાતે નિર્માણ પામશે પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટ

- જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ખાતે નિર્માણ પામશે પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટ

- કચ્છ જિલ્લાના કુકમા ખાતે નિર્માણ પામશે પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટ

રિપોર્ટર .. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી