જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ ના પવિત્ર તહેવાર નિમિતે જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, આનંદ નગર યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું અને તેમાં દરરોજ સવાર સાંજ આરતી નું આયોજન કરવામાં આવે છે ..આ માટે આનંદ નગર યુવક મંડળ ના પ્રમુખ યશવંતભાઈ ઢોલરિયા તથા પાસ સમિતિના સભ્ય નવનીત ધડુક તથા ધર્મેશભાઈ ઢોલરીયા સુધીરભાઈ કાકડીયા સિદ્ધાર્થભાઈ માનસરા તથા સમગ્ર યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিজেপিৰ লগত আদৰ্শ মিল থাকিলেও ABVP এটা স্বতন্ত্ৰ ছাত্ৰ সংগঠনঃ ৰাষ্টীয় সম্পাদক ৰাকেশ দাস
বিজেপিৰ লগত আদৰ্শ মিল থাকিলেও ABVP এটা স্বতন্ত্ৰ ছাত্ৰ সংগঠনঃ ৰাষ্টীয় সম্পাদক ৰাকেশ দাস
अपहरण कर फिरौती मांगने के प्रकरण मे वांछित10 माह से फरार मुलजिम को किया गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया की थानाधिकारी पुलिस थाना इन्द्रगढ के...
પાલીતાણામાં લમ્પી વાયરસને લઈને 24000 પશુઓને રસી આપવામાં આવી
પાલીતાણામાં લમ્પી વાયરસને લઈને 24000 પશુઓને રસી આપવામાં આવી
মৰাণ ১ নং দিখাৰি গাঁৱত অজগৰ সাপ উদ্ধাৰ
মৰাণ ১ নং দিখাৰি গাঁৱত অজগৰ সাপ উদ্ধাৰ