સરા ગામે રહેતા હાર્દિક ચંદુભાઇ વરમોરા જન્મ થી જ અપંગ છે તેની હાઇટ માત્ર દોઢ ફુટની છે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ અપંગ હોવા છતા મન થી મજબુત એવા હાર્દિકે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દેવદર્શન સાથે 1.70 હજાર નમ: શિવાય ના જાપ લખેલ રામ નામ ના જાપ તો છેલ્લા દશ વર્ષ થી લખે છે હાર્દિક ની ધાર્મિક પ્રવૃતિ થી ખુશ માતા પિતા ઉત્સાહ સાથે જાપ લખવાના પેજ સહિત વસ્તુ લાવી આપી તેમને પ્રોત્સાહિત કરે છે