પાટણ જિલ્લાના જાસ્કા ગામે એક વર્ષથી ચાલતી ભીમ શાળા ની મુલાકાત

પાટણ જિલ્લાના જાસ્કા ગામે ભીમ શાળા ના બાળકો અને ભીમ સેવક અમૃતભાઇ સાથે મિટીંગ કરી ઈન્દ્ર ના કાર્યક્રમ બાબતે વિગતવાર ચર્ચા કરી એક વર્ષ થી ચાલતી ભીમ શાળા ના બાળકો માં આવેલ પરિવર્તન જાતે નિહાળ્યું ગામ ની શાળા અને ભીમ શાળા ના તફાવત જાણ્યા બાળકો ને મળી બહૂ ખુશી થઈ

અમૃતભાઇ પરમાર

નરેન્દ્રભાઈ પરમાર

મોહનભાઈ પરમાર