ભરૂચ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રીCRPaatil ના વરદ્હસ્તે યુનિટી બ્લડ બેન્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.ભરૂચ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના વરદ્હસ્તે યુનિટી બ્લડ બેન્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ બ્લડ બેન્ક દ્વારા દર્દીઓને રક્ત સરળતાથી મળી રહેશે.    

આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.