જય અંબેપગપાળા સંઘ ફતેપુરા-ફતેપુરા થી અંબાજી પગપાળા જનાર ભક્તોનું સંઘ અંબાજી પગપાળા જવા માટે રવાના થયું
તા-૩૦/૦૮-૨૦૨૨ ના રોજ ફતેપુરા થી અંબાજી જવા માટે ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરામાં થી જય અંબે પગપાળા સંઘ ના આયોજન થી અંબાજી જનાર ભક્તો અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું હતું.
સમગ્ર ફતેપુરા નગરમાં નગર યાત્રા કાડી ને...આ સંઘ અંબાજી જવા માટે રવાના થયું હતું....
 
  
  
   
  