ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સારો વરસાદ થયો હોવા છતાં હજુ ઘણા મોટા ડેમો ભરાયા નથી ત્યારે મોટી નદીઓના વહી જતા પાણીથી આ ડેમો ભરવાની તથા હવે કલ્પસર યોજના લાગુ કરવાની દિશામાં વિચારવાની માંગણી થઈ છે.

ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલસીડઝ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે નર્મદાના પાણી પણ દરિયામાં છોડવા પડી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના મથકોએ વરસાદ સારો થયો હોવા છતાં ડેમો ભરાયા નથી. રાજકોટના આજી, ન્યારી, ભાદર હજુ ઘણા ખાલી જ છે. મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદના જીલ્લાઓના જળાશયોની પણ સમાન હાલત છે. નર્મદાના પાણીથી અમદાવાદ આસપાસના જળાશયો ભરી દેવામાં આવ્યા છે તે ધોરણે સૌરાષ્ટ્રના ખાલી ડેમો ભરવામાં આવે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं