ધારી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી દેશી બનાવટી જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર હથિયાર ) સાથે એક ઈસમને ઝડપી પાડતી ધારી પોલીસ સ્ટેશન ટીમ . શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમો ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહે સાવરકુંડલા ડીવીઝનનાંઓ દ્વારા હથીયાર ધારા મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી , આવા ઈસમો જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે પો.સબ.ઈન્સ.શ્રી ડી.સી.સાકરીયા ધા પો.સ્ટે . તથા ધારી પોલીસ ટીમ હથીયાર ધારા લગત ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , ધારીના ચાંચઇ ગામે , આપાગીગાના વડલાથી આશરે પાંચર મીટર દુર આવેલ હરીભાઇ મેરાભાઇ ભરવાડની વાડી - ખેતરમાં આવેલ ઓરડીમાંથી એક ઇસમને પોતાની પાસે ગેરકાયદેસર ( અગ્નિશસ્ત્ર હથિયાર ) સાથે પકડી પાડેલ છે . પ . પકડાયેલ આરોપીઃ હિમતભાઇ કાળુભાઇ સુરેલા ઉ.વ .૩૫ ધંધો - મજુરીકામ રહે - સોઢાપરા , પ્રાથમીકશાળા પાછળ તા - ધારી જી - અમરેલી મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક ( અગ્નિશશસ્ત્ર હથિયાર ) નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી , ગુન્હો દાખલ કરાવી આરોપીને અટક કરી વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા ડીવીઝન નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ.શ્રી ડી.સી.સાકરિયા ધારી પો.સ્ટે . તથા ધારી પોલીસ સ્ટેશનના દલખાણીયા ઓ.પી.ના અના.એ.એસ.આઇ નાજભાઇ એસ.પોપટ અના.હેડ.કોન્સ.જીતેંદ્રભાઇ આર.દાંતી તથા અના.પો.કોન્સ.સુરેશભાઇ જે.ડાભી નાઓ દ્વારા દેશી હાથ બનાવટ ની જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર હથિયાર ) સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી