આજે ગણેશ ચતુર્થીના શુભદિને બિરસા મુંડા ભવન ખાતે સાર્વજનિક બિરસા ટ્રસ્ટ તથા લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા જીપીએસસી ક્લાસ વન અને ટુ એક્ઝામ નો સેમિનાર યોજવામાં આવ્યો હતો.

      આ સેમિનારમાં આદિવાસી વિદ્યાર્થીઓ ને સતત ચાર મહિના સુધી બિરસા મુંડા ભવન ખાતે સાર્વજનિક બિરસા ટ્રસ્ટ ના સહકારથી લિબર્ટી કેરિયર એકેડેમી વિદ્યાર્થી ઓ ના સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગ ચલાવશે. આજે આપણા સમાજના યુવાનો અને યુવતી ઓ ખૂબ જ મોટી સંખ્યા માં બિરસા મુંડા ભવન ખાતે આ સેમિનાર માં ઉપસ્થિત રહ્યા હતા.