સાઉથ એક્ટર અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઈઝ’ રિલીઝ થતાની સાથે જ સુપરહિટ થઈ ગઈ હતી. ફિલ્મમાં પુષ્પાની ‘ઝુખેગા નહીં’ સ્ટાઈલ દર્શકોના દિલમાં વસી ગઈ છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પુષ્પા સ્ટાઈલમાં વીડિયો બનાવી રહ્યા છે. ઘણા દિગ્ગજ સેલિબ્રિટીઓએ પણ અલ્લુ અર્જુનની પુષ્પા સ્ટાઈલને ફોલો કરી હતી. એટલું જ નહીં, હવે ગણપતિ ઉત્સવમાં પણ પુષ્પાનો લુક વાયરલ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ, ભગવાન ગણેશની મૂર્તિને તેમની દાઢી પર પુષ્પાનો દેખાવ આપવામાં આવ્યો છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহানগৰীত ইউনিফর্ম বিহীন ট্ৰেফিক পুলিচ
মহানগৰীত ইউনিফর্ম বিহীন ট্ৰেফিক পুলিচ
ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પ્રજાસત્તાક દિનની ઊજવણી | SatyaNirbhay News Channel
ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પ્રજાસત્તાક દિનની ઊજવણી | SatyaNirbhay News Channel
ढेगज येथील आत्महत्याग्रस्त शेतकऱ्याच्या वारस पत्नीस तहसील कार्यालय येथे 1 लाख रुपयाचा धनादेश प्रदान
ढेगज येथील आत्महत्याग्रस्त शेतकऱ्याच्या वारस पत्नीस तहसील कार्यालय येथे 1 लाख रुपयाचा धनादेश प्रदान