જસદણના શિવરાજપુર ગામે મારામારીનો બનાવ ત્રણ લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય ૧૧૪ ૪.પી.એકટ સેલમ, ૧૩૫ મુજબ તે એવી રીતે કે આ કામના ફરી.ને આ રોપી ભરતભાઇ અવાર નવાર ગાળો દેતો હોય અને ફરીએ ગાળો દેવાની ના પાડતા ફરી આરોપીના ભાઇ લાલજી તથા તે ના કાકા માઇ ને આ ભરતને સમજાવવાનું કહેવા જતા સારૂ ના લાગતા જેનો ખાર રાખી ફરી તથા સાહેદ વીઠલભાઇ ને જમાવે તેમ ગાળો દઇ દીપાનો માર મારી આરોપી મધુભાઇ એ ફરીને, ખરપીયો વાસામાં મારી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી માં જીલ્લા મેજી સાહેબે રાજકોટના હથીયાર બંધી જાહેરના માનો ભંગ કરી ગુન્હો કર્યા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Narendra Modi Visits Indian Dressing Room: PM Modi के ड्रेसिंग रूम जाने पर सियासत | Rahul Gandhi
PM Narendra Modi Visits Indian Dressing Room: PM Modi के ड्रेसिंग रूम जाने पर सियासत | Rahul Gandhi
उपखंड अधिकारी ने गांव रामसरा में की रात्रि चौपाल
लूणकरणसर उपखंड अधिकारी राजेंद्र कुमार ने गांव रामसरा में की रात्रि चौपाल।
लूणकरणसर लोकेश...
આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂ-જુગારની બદિ દૂર કરવા...
ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રણ એકમમાંથી શંકાસ્પદ તેલ અને ઘીનો જથ્થો જપ્ત કર્યો
ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ગુરૂવારે મોડી રાત્રે...