ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત માટેની જે જરૂરિયાત ઉભી થઇ છે તેની સર્વગ્રાહી સમીક્ષા કરી. રોડ રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવા કામો હાથ ધરીને સ્થિતિ સત્વરે પૂર્વવત કરવા અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ કર્યા.