ધારી પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હાના આરોપી તથા ભોગબનનારને ચોક્કસ બાતમી આધારે ગણતરીની કલાકોમાં શોધી કાઢતી ધારી પોલીસ શ્રી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી.કે.જે.ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.સી.સાકરીયા તથા ધારી પો.સ્ટે.ના સર્વલન્સ સ્ટાફ દ્વારા ધારી પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૨૦૫૭૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો કલમ ૧૮ મુજબના ગુન્હાના કામના આરોપી તથા ભોગબનનારને ચોક્કસ બાતમી આધારે ધારી ટાઉન વિસ્તારમાંથી પકડી પાડેલ પકડાયેલ આરોપી - ( ૧ ) મેહુલભાઇ કનુભાઇ માથાસુળીયા ઉ.વ .૨૦ રહે . ધારી વેકરીયાપરા પાવર હાઉસની પાછળ તા.ધારી તા .૨૯ / ૦૮ / ૨૦૨૨ 1/1 ‘ ગુન્હાની - ગુન્હાની વિગત આ કામે મજકુર આરોપીએ આ કામના ભોગબનનાર સગીર વયની બાળાનું બદ ઇરાદે અપહરણ કરી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલાચ આપી ગુન્હો આચરેલ હોય શ્રી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી.કે.જે.ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ ધારી પો.સ્ટે.ના પો.સ.ઇ. ડી.સી.સાકરીયા તથા ધારી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફ અના હેડ કોન્સ કિશનભાઇ સોલંકી તથા પો.કોન્સ . સુરેશભાઇ ડાભી
રીપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી