લોકસભામાં આજે ફરી હંગામો થતા કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

આજે શુક્રવારે ફરી એકવાર લોકસભાની કાર્યવાહી હંગામા સાથે શરૂ થઈ હતી જેમાં સાંસદોનું સસ્પેન્શન, સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચેની તકરાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર વિરોધ પક્ષોના સાંસદોએ રાજ્યસભામાં હંગામો કર્યો હતો.
ત્યાર બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.