અમદાવાદ માનનીય મુખ્યમંત્રીશ્રી. ભૂપેન્દ્ર પટેલ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી ઉદયભાઇ કાનગડ સહિત સમગ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના અગ્રણીઓ આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા