"બોલ મારી અંબે,

જય જય અંબે"

ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી પગપાળા યાત્રીઓ માટે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા સંચાલિત સેવા કેમ્પમાં અધ્યક્ષ શ્રી રૂચિરભાઈ ભટ્ટ અને મેયર શ્રી હિતેશભાઈ મકવાણાજીની સહ ઉપસ્થિતિમાં યાત્રાળુઓની સેવાનો લ્હાવો મેળવ્યો.