વિછીયા તાલુકાના ઓરી ગામે આર્મીમાં ટ્રેનિંગ આપી તામિલનાડુ થી પરત ફરતા ગામ લોકોએ સ્વાગત કર્યુંપાંચાળ પ્રદેશના વિંછીયા તાલુકાના ઓરી ગામના કોળી સમાજના યુવાન સંજયભાઈ પરસોતમભાઈ સરવૈયાએ મા ભોમની રક્ષા કાજે તામિલનાડુમાં આર્મીની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધારતા પાંચાળની ધીંગી પાવન ધરામાં અદકેરૂ ભવ્ય અને દિવ્ય સ્વાગત કરી રાષ્ટ્રીય સેવા સન્માનપત્ર આપી ફૂલડે વધાવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી સમસ્ત કોળી સમાજ આયોજીત સ્વાગત સરઘસ રેલીમાં વિંછીયા તાલુકા ભરમાંથી જંગી માનવ મહેરામણ ઉમટી પડી વીર જવાનને હાજર સૌએ ફુલડે વધાવ્યા હતા વઁદે માતમર અને ભારત માતા કી જય તેમજ રાષ્ટ્રીય ગીતોના નારા સાથે દેશભક્તિનુ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વિંછીયા થી ઓરી ગામ સુધી ડીજેના તાલે લોકો જુમી ઉઠ્યા હતા અને ઓરી ગામની બહેન દીકરીઓએ સામૈયા કરી ફોજી જવાનનુ સ્વાગત કર્યું હતું અને સ્વાગત કાર્યક્રમમાં આ તકે હાજર તમામ સમાજના લોકોનો સૌનો વિનોદભાઈ વાલાણીએ અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં વરસાદની હવામાન વિભાગની આગાહી
એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં વરસાદની હવામાન વિભાગની આગાહી ગુજરાતીઓને ગરમીથી જલ્દી જ રાહત મળવાની...
આઉટસોર્સથી કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટરો ઉતર્યા હડતાલ પર
#buletinindia #gujarat #bhavnagar
બચ્ચે મન કે સચ્ચે... જોઈ લો ગણપતિ પ્રત્યેનો પ્રેમ
બચ્ચે મન કે સચ્ચે... જોઈ લો ગણપતિ પ્રત્યેનો પ્રેમ
Winter में क्या Hair Fall ज़्यादा होता है? जानिए वजह और इलाज | Hair Loss| Sehat ep 795
Winter में क्या Hair Fall ज़्यादा होता है? जानिए वजह और इलाज | Hair Loss| Sehat ep 795
Delhi News: JNU में अब Chhatrapati Shivaji Maharaj और Maratha सैन्य इतिहास के बारे में पढ़ाया जाएगा
Delhi News: JNU में अब Chhatrapati Shivaji Maharaj और Maratha सैन्य इतिहास के बारे में पढ़ाया जाएगा