અમદાવાદ: અટલ ફૂટઓવર બ્રિજની મુલાકાત માટે ટિકિટના દર નક્કી કરાયા

3થી 12 વર્ષ સુધીના લોકો માટે 15 રૂપિયા ટિકિટ

12થી 60 વર્ષના લોકો માટે 30 રૂપિયા ટિકિટ

60 વર્ષથી વધુ વયાના વૃદ્ધો માટે 15 રૂપિયા ટિકિટ નક્કી કરાઈ

વિકલાંગો ફ્રીમાં અટલ બ્રિજની મુલાકાત કરી શકશે