વડોદરામાં પહેલીવાર ત્રણ પવિત્ર નદીના ત્રિવેણી સંગમના જળ થી કુત્રિમ તળાવ ગણપતિ વિસર્જન માટે બનાવવામાં આવ્યું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 વડોદરા શહેરના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર નીતિનજી ડુંગર દ્વારા ગણેશ વિસર્જન માટે વડોદરામાં પહેલીવાર શ્રી ગંગા યમુના તથા શ્રીમાન નર્મદાના ત્રિવેણી સંગમના મિશ્રિત જળથી ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

 જે કુત્રિમ તળાવની આજરોજ પૂજા અર્ચના કરી તેમાં ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને નર્મદાના ત્રિવેણી સંગમથી મિશ્રિત અને અર્પણ કરવામાં આવ્યા

 જે કાર્યક્રમમાં ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ  રંજનબેન ભટ્ટ મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રી સીમાબેન મોહીલે, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ,વોર્ડ નંબર 10 ની સંગઠનની ટીમ સ્થાનિક કોર્પોરેટર સ્ત્રીઓ અને અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.