સુત્રાપાડા મુકામે તાલુકામાં નો કલા મહોત્સવ ઊજવાયો
સુત્રાપાડા મુકામે ડોક્ટર ભારત ભારત બારડ સંકુલની અંદર સુત્રાપાડા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં બાળકો તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારિઓ તેમજ અજયભાઇ બારડ સાહેબ હરેશભાઇ મોરી સંકુલો શૈક્ષણિક ગણો સ્ટાફ ગણ તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા