વડોદરા લોકસભા અંતર્ગતઆપ ના માનનીય પ્રદેશ પ્રમુખ સાહેબ શ્રી ગોપાલ ઇટાલિયા જી નું વડોદરા ખાતે વ્યાપારીઓ સાથે જનસંવાદ યોજાયો જેમાં મોટી સંખ્યામાં વ્યાપારિયો જોડાયા અને એમને પડતી તકલીફો વિશે ચર્ચા કરી.