પુષ્ટિમાર્ગના સ્થાપક જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય સ્થળ ચંપારણ ખાતે પ્રાગટ્ય બેઠક મંદિર ખાતે દર્શનનો અને ઝારી ભરવાનો લાભ લીધો અને ધન્યતા અનુભવી. સાથે ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધરીયા અને જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર પણ જોડાયા.