દાહોદ પોલીસ ખાતામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અન્ય સ્થળે સ્થળાંતરિત થતા અધિકારીઓનો કર્મવીર સન્માન સમિતિ, દાહોદ દ્વારા સન્માન સમારોહ યોજાયો.