ખેડા જિલ્લા ના મહેમદાવાદ તાલુકા ના વરસોલા ગામે આવેલ પ્રજાપતિ આર્યન એન સ્ટીલ કંપની માં ગત 15/8/2022 ના રોજ સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અતિ ઉત્સાહ માં આવી ગયેલ કંપની ના મલિક અને સહ કર્મચારીઓ સાથે મળી પોતાની પાસે રહેલ પરવાના વાડિ બંદૂક માંથી 2 ફાયર હવામાં કરી વિડિઓ ઉતારી સોશ્યિલ મીડિયા માં વાયરલ કરી પોતાની નવાબી શોખ પુરા કરતા હોય તેમ કાયદો નેવે મૂકી હતી એ સમય માં વરસોલા ગામ ના સરપંચ રાજુભાઈ પણ હાજર હતા જે બાબત ની ગંભીર નોંધ લઈ કપડવંજ વિભાગીય પોલીસ વડા એ તાત્કાલિક શોધી લાવી ગુનો દાખલ કરેલ પરંતુ અહીંયા પોલીસ ની ભૂમિકા સંદેહ માંઆવી ગઈ છે કેમ કે આરોપી માં રાજુભાઈ સરપંચ ને લેવામાં આવ્યા નથી..નામદાર સુપ્રીમ કોર્ટ એ પણ કહ્યું છે કે મળેલી સત્તા નો વેપન હથિયાર તરીકે ઉપયોગ ન કરવો.અહીંયા પોલીસે ગુનો દાખલ કર્યો પરંતુ રાજુભાઈ સરપંચ ને કેમ બક્ષવામાં આવ્યા શુ તે ગુનેગાર નથી.વીડિયો માં સ્પષ્ટ દેખાઈ રહયા છે જે બાબતે પોલીસ ની ભૂમિકા શંકા માં આવી ગઈ છે નવાબી શોખ પુરા કરવા વાળા અને પોતાને બાદશાહ સમજવા વાળા કાયદો વ્યવસ્થ છે આજ રોજ પોલીસે મુખ્ય 3 વ્યક્તિઓ ની અટકાયત કરી હવા માં કરેલ ફાયરિંગ વાળી બંદૂક કબજે લઈ કાયદેસર ની કાયવહી કરી રાજુભાઈ સરપંચ વરસોલા ના ઓ સાથે પુષ્પમ ગુચ્છમ કરી લીધા નું સ્પષ્ટ ચિત્ર દેખાઈ આવ્યું છે જોવું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે શુ નિર્ણય લે છે