અમુક ઈસમો દ્વારા કરાઈ રહેલી કામગીરી શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરાઈ હતી. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ શહેરમાં કાયદો - વ્યવસ્થા અકબંધ રાખવા પેટ્રોલીંગમા હોય.એ દરમિયાન જવાનોને શહેરના જૂના બંદર રોડ પર આવેલ આલ્કોક એશડાઉન તરફ જવાનાં રોડપર શ્રીજી સોલ્ટ કેમિકલ્સ ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો દ્વારા કરાઈ રહેલી કામગીરી શંકાસ્પદ જણાતા ટીમે ઘટના સ્થળેપહોંચી તપાસ હાથ ધરી હતી.જેમાં ત્રણ શખ્સો દ્વારા કોલસો ભરેલા ટ્રક માથી અસ્સલ કોલસો કાઢી તેના બદલે કાળા પથ્થરની ભેળસેળ કરતાં હોવાનું ધ્યાનમાં આવતા એલ.સી.બી. ની ટીમે સ્થળ પરથી મોટી માત્રામાં કોલસાનો જથ્થો તથા એક ટ્રેક્ટર લોડર અશોક લેલન્ડ આઈવા કંપનિનુ ડંમ્પર મોબાઈલ નંગ.૪ મળી કુલ રૂ.૧૩,૫૦,૨૫૦/-નો મુદ્દામાલ સાથે અશ્ર્વિન લક્ષ્મણ મકવાણા ઉ.વ.૩૨ રે.કાળીયાબિડ. ધર્મેન્દ્ર ઉર્ફે કાળું પ્રવિણ પરમાર ઉ.વ.૩૭ રે.રાણીકા. તથા પ્રતાપનાગર ઈંદરીયા ઉ.વ.૩૨ રે.સડલા ગામ, તા.મૂળી, જિ.સુરેન્દ્રનગર.વાળા વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદના મેરૂપર ગામની બાલિકા વિદ્યાલયમાં મામલો 17 દિકરીઓની તબિયત લથડી વાલગણમા રોષ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં મેરૂપરની ઘટનામાં શિક્ષિકાઓના ત્રાસથી હોસ્ટેલ છોડી ગયેલ...
कोकण किनारी भागातील लँडींग पॉईंटवर लक्ष केंद्रीत करणार; पोलीस अधीक्षक धनंजय कुलकर्णी यांची माहिती
रत्नागिरी : जिल्ह्यातील गुन्हेगारी नियंत्रित ठेवण्याबरोबरच किनारा सुरक्षा अधिक सक्षम करणे आवश्यक...
દિવ માં અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિના ઘર ના ઓનિ માગણી
દિવ માં અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિના ઘર ના ઓનિ સરકાર પાસે થી સહાય ની માગણી
Aadhaar, Pan और Passport बनवाना हुआ और भी आसान, सरकार ने शुरू की ये सर्विस; 13000 से अधिक सेवाएं एक जगह
नई दिल्ली, बिजनेस डेस्क। जैसे-जैसे तकनीक का दायरा बढ़ता जा रहा है, लगभग सभी सेवाएं ऑनलाइन...