આજે ૧૭૮-ધરમપુર વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બામટી ખાતે યુવા મતદાર નોંધણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં ૧૮-૧૯ વયજુથના ૮૧ મતદારોની નોંઘણી કરવામાં આવી. તેમજ આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે લિંક કરવાની સમજ અપાઈ