SSR-2022 અંતર્ગત 181-કપરાડા વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ સરકારી વિનયન આર્ટસ કોલેજ,કપરાડા ખાતે યુવા મતદાર નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

જ્યાં નવા મતદારોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન તેમજ આધાર લિંકની કામગીરી કરવામાં આવી.