સુવાગઢ થી દામનગર રોડ ઉપર ઠાંસા ગામે તુફાન વાહનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારુ (IMFL)ની બોટલો નંગ-૫૦ તથા વાહન સહિત કુલ કિ.રૂ.૨,૩૦,૨૫૦ ના મુદામાલ પકડી પાડતી દામનગર પોલીસ ટીમ. ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રીઅશોક કુમાર યાદવ સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારુ-જુગારની બદી દૂર કરવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબે અમરેલી જીલ્લામાંથી દારુ-જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. અને શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નાઓએ દારુ જુગાર પ્રવૃતી કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય .- પકડાયેલ મુદ્દામાલ- મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૪૦૦૦/- તુફાન વાહન આર.ટી.ઓ. રજી.નં.GJ- 14-AP-8838 ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-જે અન્યવે દામનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ પી.એ.જાડેજા નાઓના માર્ગદર્શન અને સુચનાથી દામનગર પો.સ્ટે.ના અના એ.એસ.આઇ પી.આર દેશાણી તથા પો.કોન્સ ચંદુભાઇ હરજીભાઇ ચૌહાણ તથા પો.કોન્સ મુકેશભાઇ વાલજીભાઇ ચૌહાણ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ એ રીતેના દામનગર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ ચંદુભાઇ હરજીભાઇ ચૌહાણ નાઓને બાતમી હકિકત મળેલ કે સુવાગઢ ગામ તરફથી એક તુફાન વાહનમાં અમુક ઇસમો દામનગર તરફ પરપ્રાંત ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવાના હોય જે હકિકત આધારે ઉપરોકત વાહનની વોચમાં હતા તે દરમ્યાન એક શંકાસ્પદ તુફાન વાહન નિકળતા સદરહુ વાહન રોકાવી ચેક કરતા,વાહનમાં અલગ- અલગ જગ્યાએ ચોર ખાના બનાવીને છુપાવેલ પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૦ મળી કુલ કિ.રૂ .૨,૩૦,૨૫૦/- સાથે બે ઇસમોને પકડી પાડી તેના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫ (એ),૧૧૬ (બી),૮૧,૯૮(૨) મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત : કાજુ કાસમભાઇ બાંગડીયા ઉ.વ.રર, ધંધો, ડ્રાઇવિંગ રહે.ગોગાટી ફળીયા,ગામ બડા ઇટારા,છોટા ઇતરા, તા.જોબટ, જી.અલીરાજપુર,મધ્યપ્રદેશ, કૈલાસ આદમભાઇ બધેલ (વાસકુલા) ઉ.વ,૩૨ ધંધો.ખેતમજુરી રહે.ઉજાડફળીયુ ગામ આંબી, તા.કઠવાડા, જી.અલીરાજપુર રાજય મધ્યપ્રદેશ ગુન્હામાં પકડાયેલ મુદામલની વિગત : (૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની કંપની રીંગપેક પ્લાસ્ટીકની બોટલ નંગ -૫૦ કિ.રૂ.૨૬,૨૫૦/આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ, અમરેલી નાઓની સુચનાથી નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી પી.એ.જાડેજા નાઓના માર્ગદર્શન અને સુચનાથી દામનગર પો.સ્ટે.ના અના એ.એસ.આઇ પી.આર દેશાણી તથા પો.કોન્સ ચંદુભાઇ હરજીભાઇ ચૌહાણ તથા પો.કોન્સ મુકેશભાઇ વાલજીભાઇ ચૌહાણ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ નાઓએ કામગીરી કરેલ છે. રિપોર્ટર. વિપુલ કુમાર ચરણદાસ લાઠી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মূখ্যমন্ত্ৰীৰ পৰিয়ালৰ স্কুল সন্দৰ্ভত তীব্ৰ প্ৰতিক্ৰিয়া দেবব্ৰত শইকীয়াৰ
মুখ্যমন্ত্ৰীয়ে কিয় পৃষ্ঠপোষকতা কৰিছে ব্যক্তিগতখণ্ডৰ বিদ্যালয়ক। স্কুলখনে কাৰ স্বাৰ্থ পূৰণ...
Kolhapur : केंद्रीय मंत्री जोतीरादित्य शिंदे यांचे कुलदैवत श्री जोतीबा दर्शन ...BPN news network
Kolhapur : केंद्रीय मंत्री जोतीरादित्य शिंदे यांचे कुलदैवत श्री जोतीबा दर्शन ...BPN news network
વિધાનસભા ચુંટણી
ડિસા માં દિવાળી જેવો માહોલ
ડિસા ના પ્રવિણ માળી ને ટિકીટ આપતા સમર્થકો દ્વારા ભવ્ય...
मुख्य जिला शिक्षा अधिकारी होंगी सुशीला करनाणी
टोंक.जिले मे मुख्य जिला शिक्षा अधिकारी के रिक्त चल रहे पद का अतिरिक्त कार्यभार सुशीला करनाणी को...
ડીસામાં બનાસકાંઠા જીલ્લાના પહેલા ઇલેક્ટ્રિક વિકલ ચાર્જિંગ સ્ટેશન ધારાસભ્ય પ્રવીણ માળી ના હસ્તે શરૂ
બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા શહેરના નામે વધુ એક ઇતીહાશ રચાયો ડીસાના આખોલ પાસે ન્યારા...