"મહિલા સમાનતા દિવસ-૨૦૨૨" ની ઉજવણીના ભાગરૂપે પોલીસ હેડકવાર્ટર મહિલા આંતરિક ફરીયાદ સમિતિ દ્વારા મહિલાઓના હકો તથા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત કાયદો-૨૦૧૩ વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.