માતર તાલુકાના ત્રાજ ગામે સમાજની દિકરીની હત્યા થઇ તે ખરેખર નિંદનીય છે. ખેડા જિલ્લા ભાજપા મહીલા મોરચાની બહેનોએ ત્રાજ ગામે દિકરીના પરીવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી. પરીવારને દુઃખ સહન કરવાની શકિત પરમાત્મા આપે આ સમયે સ્વામીનારાયણ ભગવાનની ઘન તેમજરામનામની ૧૦૮ માળાના જય કર્યા નરાધમને કડક સજા થાય. ફાંસી થાય એવા ફાંસી આપો ફાંસી આપો.ના સુત્રો કર્યા આ સમયે પ્રમુખ નલીનીબેન પટેલ, ગામના સરપંચ મહીલા મોરચા ઉપપ્રમુખ જીજ્ઞાસાબેન પટેલ, મંત્રી બકુબેન ડોડીયા, વસો તાલુકા પંચાયત પ્રમુખ હેમલબેન પટેલ માતર તાલુકા મોરચા ઉષાબેન ઠાકોર, ખેડા તાલુકા મહીલા મોરચા પ્રમુખ વીમલબેન સોલંકી ઉપસ્થિત રહી પરીવારને સાંત્વના પાઠવી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं