સિહોર શહેરમાં ભર ચોમાસે પાણી માટે કાળો કકળાટ શરૂ થયો છે લોકોના મતો લઈ નગરપાલિકા ચૂંટણી જીતનાર ભાજપના મહિલા નગરસેવક પાસે હવે એક લોકોના પ્રશ્નો માટે નથી સિહોરમાં પાણીનો પ્રશ્ન કાયમી રહ્યો છે પાણી પ્રશ્ન સમસ્યા હલ થતી નથી ભાજપના ગઢમાં પાણી સમસ્યા હોવાનું સામે આવ્યું છે સિહોરના પટેલ ફાર્મ નજીક વિસ્તારની જનતાને પાણીના એક એક બેડા માટે જ્યાં ત્યાં ભટકવુ પડે છે નગરપાલિકા વોર્ડનં1 પટેલ ફાર્મ પાસે આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓ રોડ ઉપર આવી ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો સ્થાનિક લોકોએ અહીંના નગરસેવિકા સવિતાબેન ગોહેલને રજૂઆત કરતા ઉદ્ધતાઈ ભર્યા વર્તન કર્યાનું રજુઆત કરતી મહિલાઓએ શંખનાદ સમક્ષ બળાપો કાઢ્યો હતો અને તમે પાલિકામાં ફરિયાદ કરશો તો તમારું કામ વિલંબમાં પાડી દઈશ અને પોતાના પાસે સમય ન હોવાનું કહેતા નગરસેવીકા સામે ભારે રોષ વ્યાપ્યો છે ત્યારે અહીં સવાલ થાય કે લોકોના પ્રશ્નો માટે સમય ન હોઈ તો રાજકારણી મૂકી દયો, પ્રજા એકવાર નહિ એક હજાર વખત તેમની સમસ્યા કેશ ઉકેલ લાવશો એટલી આશા છે બાકી આવતી ચૂંટણી નજીક છે પ્રજા એમનું અસલી રૂપ દેખાડી દેશે લોકોતી સમસ્યા માટે સમય ત હોઈતો જાડેર જીઘન મૂકી દ્યો: કેમ પ્રજાના પ્રશ્ને સમય તથી તમારા પાસે.મત માંગવા ધર ઘર સુધી જતાર સવિતાબેન ગોહિલ પાસે પટેલ ફાર્મ વિસ્તારતા લોકોતા પ્રશ્રો ઉકેલવામાં રસ નથી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आदिवासी हिंदू पर अब बाबूलाल खराड़ी का बयान, कहा- आदिवासी हिंदू हैं नहीं मानने वाले आदिवासी नहीं
राजस्थान में आदिवासी-हिंदू को लेकर सियासी उठा पटक जारी है. इसकी शुरुआत शिक्षा मंत्री मदन दिलावर...
ডিব্ৰুগড়ত যুৱ ছাত্ৰ পৰিষদৰ গন অৱস্থান ধৰ্মঘট কাৰ্যসূচী
ডিব্ৰুগড়ত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ গন অৱস্থান ধৰ্মঘট কাৰ্যসূচী ।অসমীয়া ভাষাৰ বিদ্যালয়ত...
ખંભાતની એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલમાં ગુજરાત શિક્ષણ સચિવે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.
ખંભાતની એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલમાં ગુજરાત શિક્ષણ સચિવે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.તેમજ...
দিচা মৰাণ আৰু দিপাশা মৰাণক অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদ মাকুম আঞ্চলিক সমিতিৰ তৰফৰ পৰা সম্বৰ্ধনা
মাকুম অঞ্চলৰ হেবাদা গাঁৱৰ অতি দৰিদ্ৰ পৰিয়ালৰ প্ৰতিভাসম্পন্ন খেলুৱৈ ক্ৰমে দিচা মৰাণ আৰু...
ડીસામાં ઇન્ચાર્જ સર્કલ ઓફીસર અને નિવૃત્ત તલાટી લાંચ લેતાં ઝડપાયા
ડીસા તાલુકાના મામલતદાર કચેરીના ઝેરડા સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટી લાંચ લેતા ઝડપાયા છે. ખેડૂતની...