કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં અતિશય ભારે વરસાદ પડતા કેટલાક રોડમાં ખાડા પડી જવા જેવી પરિસ્થિતિ બની હતી.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. કઠલાલ છીપડી પાટીયા થી તોરણયા પાટીયા સુધીનો રોડ પણ વરસાદ અને ભારે ટ્રાફિક ના કારણે ખાડા પડી જવાથી ખરાબ થઈ ગયો હતો અને મુસાફરો તથા વાહનચાલકોને તકલીફ પડતી હતી.ત્યારે તંત્ર દ્વારા વરસાદ બંધ થતા તાત્કાલિક ધોરણે આ રોડ ઉપર પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાહનચાલકોને તકલીફ ન પડે તેવા ઉદ્દેશ્યથી તાત્કાલિક રોડ પર પેચ વર્ક કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उद्धव ठाकरे को सुप्रीम कोर्ट से राहत, शिंदे गुट को नहीं मिलेगा संपत्ति पर हक; पार्टी फंड भी ट्रांसफर कर सकेंगे
नई दिल्ली, Supreme Court on Shiv Sena Assets सुप्रीम कोर्ट से कई दिनों बाद उद्धव ठाकरे...
कोटा जिला कलक्टर ने सांगोद में की जनसुनवाई, पंचायत समिति परिसर में किया पौधरोपण
सांगोद
जिला कलक्टर रविन्द्र गोस्वामी गुरूवार को सांगोद पहुंचे। यहां उन्होंने प्रधान जयवीर...
દારૂ પી ને કાર ચલાવતા પાંચ નબીરાઓને પકડી પાડતી લીંબડી પોલીસ.
લીંબડી પોલીસ ટીમ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન દારૂ...
શ્રી ભગવાન જગન્નાથજીની ૧૬મી ભવ્ય રથયાત્રા.....
દાહોદ જિલ્લામા ભગવાન શ્રીજગન્નાથજીની સોળમી ભવ્ય રથ યાત્રા દાહોદ હનુમાન બજાર ના રણછોડરયજીના...
Coronavirus Update : थम गया कोरोना? एक्टिव मामले 20,000 से कम, 24 घंटे के अंदर आए 1,690 नए केस,
देश में आज कोरोना के 1690 नए केस सामने आए हैं। इस दौरान कोरोना संक्रमण की वजह से 12 लोगों की मौत...