વઢવાણ :પાણશીણા પોલીસ સ્ટેશનના કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસ બેડામાં ચકચાર મચી છે લીંબડીના પાણશીણા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિલીપભાઇ શીલુએ લીંબડી નજીક રેલવે ટ્રેક પર પડતુ મુકી જીવન ટુંકાવ્યું હતું. જોકે, આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી.આ પોલીસ કર્મચારી દિલીપભાઇએ ભાવનગર-બાન્દ્રા ટ્રેન નીચે પડતુ મુકતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની લીંબડી પોલીસને જાણ થતાં લીંબડી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ કર્મચારીની આત્મહત્યાને લઇને સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাসৰ পূণাংগ নাটৰ প্রথম সৃষ্টি কেতিয়া ?ক'ত কোনে কৰিছিল ?চাঁওচোন আহক ।
ৰাসৰ পূণাংগ নাটৰ প্রথম সৃষ্টি কেতিয়া ?ক'ত কোনে কৰিছিল ?চাঁওচোন আহক ।
ખેડા જીલ્લાના ઠાસરા ઘી જે એમ દેસાઈ હાઈસ્કૂલના ૯૦વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો
ખેડા જીલ્લાના ઠાસરા ઘી જે એમ દેસાઈ હાઈસ્કૂલના ૯૦વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે ભવ્ય વાર્ષિક ઉત્સવ...
Jaipur: रफ्तार भरा होगा जयपुर से दिल्ली का सफर, अगले माह से ट्रैक पर दौड़ लगाएगी वंदे भारत ट्रेन
राजधानी जयपुर से दिल्ली तक प्रस्तावित वंदे भारत ट्रेन के संचालन को लेकर उत्तर पश्चिम रेलवे तैयारी...
ভাৰতৰ প্ৰয়াত প্ৰাক্তন ৰাষ্ট্ৰপতি ফকৰুদ্দিন আলি আহমেদ ডাঙৰীয়াক ভাওনা প্ৰদীপ বঁটা প্ৰদান
মাজুলী জিলা সাংস্কৃতিক মহাসভা উদ্যোগত আজি গড়মূৰ খোনাচুকত মাধৱদেৱ কৃষ্টি সংঘত প্ৰয়াত দেশৰ...
તળાજાના ઊંચડી પીથલપુર રોડ ઉપર કાર અને બાઈકનો અકસ્માત સર્જાયો કેટલા ઘાયલ?
તળાજાના ઊંચડી પીથલપુર રોડ ઉપર કાર અને બાઈકનો અકસ્માત સર્જાયો કેટલા ઘાયલ?