મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી લઠ્ઠાકાંડ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી વિવાદિત નિવેદનો આપી આડેહાથ લઇ રહ્યા છે વિપુલ ચૌધરીએ આરોગ્યમંત્રી શ્રષિકેશ પટેલ પર નિશાનો સાંધી જણાવ્યુ કે રાજીનામું ગૃહમંત્રી નહી આરોગ્ય મંત્રી આપે ખોટા કાયદા કરવાથી થાય તેના કરતા ગુણવતાયુકત દારૂ વેચવા જોઇએ વિપુલ ચૌધરીએ આરોગ્યમંત્રી શ્રષિકેશ પટેલને વ્યસની ગણાવ્યા છે.

જાણો વિપુલ ચૌધરી કહ્યુ કે આ ગૃહમંત્રીનું પ્રશ્ન નથી આરોગ્યનું પ્રશ્ન છે 60 વર્ષ સુધી કયારેય મંત્રીઓના ત્યાં રેડ નથી પડી તો મંત્રીઓ વ્યસની નથી શું તેવુ માનો છો વિપુલ ચૌધરીએ આરોગ્યમંત્રીને વ્યસની ગણાવ્યા આરોગ્યમંત્રી પોતે તમાકુને મસાલા ખાયા છે દાંતતો જોઓ લાલચોળ છે એ આરોગ્યની ચિંતા કરશે મૂળ વાત ઉપર પર આવો કેવા હોય રાજ્યના આરોગ્યમંત્રી લાંછન છે રાજ્યસરકાર પર અમારા જિલ્લામાં આ લાંછનને દુર કરવાનું કરે આરોગ્યની ચિંતા પોતાની કરે આ રાજ્યની નહી કરે શકે