કોંગ્રેસ નું "યુવા ઘોષણા પત્ર" નો અર્થ "ગુજરાતના યુવાનો ને અનુરૂપ ઘોષણા પત્ર" ..

આજે ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રસ્તા પર જતા વિદ્યાર્થીઓ અને જનતા સાથે સંવાદ કરી ગુજરાતના "આદર્શ ઘોષણા પત્ર" તૈયાર કરવામાં આવ્યું જે આગામી સમયમાં અમલી બનશે.

#Mission2022 #ગુજરાત_માંગે_પરિવર્તન