આજરોજ મન કી બાત નો કાર્યક્રમ વોર્ડ નંબર ૯ સુધીર પાન કરસનભાઈ વાજા ને ઘરે રાખેલ હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભાલારા મહામંત્રી શ્રી ગૌરાંગભાઈ વ્યાસ વિધાનસભા સંયોજક જયદીપભાઇ સાવલિયા જૂનાગઢ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાઠોડ કેશોદ શહેર ભાજપ મંત્રી મનોજ ભાઈ ભરડા આઇટી સેલ સહ કન્વીનર દિવ્યેશ વણપરિયા નગરપાલિકાના સભ્યો તથા મનોજભાઈ મકવાણા સરમણભાઈ છેલાણ નકુલ ડાભી હિતેશભાઈ ઘોડાસરા વી ડી પ્રથાણી રમેશભાઈ કુકડીયા સુરેશભાઈ ચુડાસમા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો બોહળી સંખ્યા માં હાજરી આપેલી