"મન કી બાત પ્રધાનમંત્રીશ્રી Narendra Modi જી કે સાથ

મતક્ષેત્ર નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડની હરિ ૐ સોસાયટી ખાતે પેજ પ્રમુખ, બુથ પ્રમુખશ્રી, શક્તિકેન્દ્રના ઈન્ચાર્જ, તેમજ પદાધિકારીઓશ્રીઓ, નાગરિકો સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો મન કી બાત કાર્યક્રમ સાંભળી, નવી ઉર્જાનો સંચાર કરતું તેમનું માર્ગદર્શન મેળવ્યું.