રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માંડ 3 મહિના બાકી રહ્યા છે તમામા રાજ્કીય પક્ષો ફૂલ એકશનમોડમાં આવી ચૂક્યા છે કેન્દ્રીય સ્તરેથી એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતીની મુલાકાતે આવી રહ્યા છે પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી આગામી વિધાનસભાની ચૂંટણી અંગે નવી રણનિતી ઘડી રહ્યા છે. ચૂંટણીના જોતા તમામ રાજ્કીય પક્ષો પણ સક્રિય જોવા મળી રહ્યા છે ગુજરાતના રાજકારણ પાટીદાર સમાજ ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે 2017 યોજાયેલી ચૂંટણીમાં જે પ્રકારે એક વર્ષ આગાઉ થયેલા પાટીદાર આંદોલનની સીધી અસર સત્તાપક્ષ પર જોવા મળી હતી અને ભાજપ બે ડિજિટમાં આવી ગઇ હતી ચૂંટણી પહેલા ફરી એકવાર પાટીદાર સમાજ મેદાને પડ્યા છે પાસ નેતા દિનેશ બંભાણિયાએ મોટી જાહેરાત કરી છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલન સમયના 23 આગેવાનો ચૂંટણી ઉમેદવારી કરશે અને સંખ્યા પણ વધી શકે છે હવે જામશે માહોલ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સુરતમાં પાસની તિરંગા યાત્રા નીકળી હતી જે ક્રાંતિ ચોકથી સરદાર ચોક સુધી પદયાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં યુવાનો નેતાઓ. સમાજિક આગેવાનો પણ જોડાયા હતા જેમાં પૂર્વ મંત્રી કુમાર કાનાણી, મહેશ સવાણી અલ્પેશ કથિરીયા સહિત પાસના કાર્યકરો જોડાયા હતા અને હાથમાં તિરંગા લઇ ઠેર-ઠેર લોકો દ્રારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ
આ અંગે દિનેશ બંભાણિયા જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજના મધ્યસ્થીઓ સમાજના આગેવાનો દ્રારા એક નિર્ણય કરવામાં આવશે જેમાં કોઇ પણ રાજ્કીય પક્ષમાં જોડાવા તે બાબાતે પણ નિર્ણય કરાશે આંદોલન સમયના મુખ્ય 23 ચેહરાઓ હાલ તબક્કે આવ્યા છે જેને લઇ ચૂંટણી લડવાનું નિર્ણય કરવામા આવશે.