રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 125 મી જન્મ જયંતિએ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન ચોટીલા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહી તેમની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી સત્ સત્ વંદન કરેલ. જેમાં મેઘાણીજીના પૌત્ર શ્રી પિનાકીનભાઈ અને મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ.