સુરતમા બોટાદ લઠ્ઠાકાંડના મામલે આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી ગૃહ રાજય મંત્રી હરસ સંઘવીનું રાજીનામા માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.