પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશથી ભાવિકો શ્રાવણ માસ નિમિતે દર્શને આવે છે ત્યારે આ વર્ષે પણ લાખો ભાવિકો    લાખો ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો હતો અને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસના છેલ્લા દિવસે ભાવિકો ભક્તિથી ભારે ભીડ જોવા મળી હતી સોમનાથ