દાંતા તાલુકાના માંકડચંપા ગામે જ્યાં તારીખ 16/08 ના રોજ મગર આવેલ હતો એજ જગ્યા ના 50 મીટર દૂર ફરી આજે મગર આવવાથી ગામ લોકો તેમજ રસ્તે જતા પદ યાત્રીઓમાં ભારે ડર ફેલાયો..

  અંબાજી ખેડબ્રહમાં હાઇવે પરના માંકડચંપા ગામે ફરી આજે મગર આવવાથી ભય નો માહોલ 

   ફરી આજે રસ્તે જતા વાહન ચાલકો દ્વારા ગામ લોકોને મગર હોવાની જાણ કરાઈ.

   હડાદ પોલીસ પણ ઘટના સ્થળે હાજર થઇ..

  મગર આવવાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી.

  ઘટના સ્થળે મોટી માત્રામાં લોકોના ટોળાં એકત્રિત થયાં.

  વન વિભાગ ની ટાઈમ ઘટના સ્થળે આવવા માટે રવાના થઇ

   Atn News Danta