આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા તાલુકાના પીપલોરા ગામે એકલ વિદ્યાલય માનગઢ દ્વારા તાલુકા કક્ષાની ખેલ પ્રતિયોગીતા યોજાઈ.
ફતેપુરા તાલુકાના પીપલોરા ગામે એકલ વિદ્યાલય માનગઢ દ્વારા તાલુકા કક્ષાની ખેલ પ્રતિયોગીતા યોજાઈ.
AAJTAK 2।SAGITTARIUS HOROSCOPE।ZODIAC TODAY|धनु राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 03 OCT 2023
AAJTAK 2।SAGITTARIUS HOROSCOPE।ZODIAC TODAY|धनु राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 03 OCT 2023
Bull Attack Video बैल दुकानात घुसला आणि धुडगूस घातला | BBC News Marathi
Bull Attack Video बैल दुकानात घुसला आणि धुडगूस घातला | BBC News Marathi
With Pak FM in attendance, Jaishankar talks tough on terrorism at SCO meeting
Jaishankar said the SCO members need not be reminded that combating terrorism is one of the...
મોરંગી ગામે હિન્દૂ મુસ્લિમ સમાજ ભેગા મળી કોમી એકતાથી- ભાઈચારા ના પ્રતિક સમાન જન્માષ્ટમી ઉત્સવ ઉજવ્યો
રાજુલા તાલુકાના મોરંગી ગામે હિન્દૂ મુસ્લિમ સમાજ ભેગા મળી કોમી એકતાથી- ભાઈચારા ના પ્રતિક સમાન...