ખેડા જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં નવીન સમિતિની રચના કરવામાં આવી.જેમાં કઠલાલ તાલુકા પ્રમુખ તરીકે મહેશભાઈ ચૌહાણ તેમજ ઉપપ્રમુખ,મંત્રી,મહામંત્રી સહ મંત્રી,ખજાનચી,સંગઠન મંત્રી,મીડિયા સેલ,સલાહકાર સમિતિ,શિક્ષણ અને રોજગાર સમિતિ સહિતના હોદ્દેદારોની સમગ્ર કઠલાલ તાલુકામાં નિમણૂક કરવામાં આવી.આ પ્રસંગે સૌ નવ નિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
કઠલાલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા સમગ્ર કઠલાલ તાલુકાના નવા માળખાની રચના કરવામાં આવી.
