માં માનવીની હોય કે પછી પશુની કે પક્ષીની હોય. માં તે માં છે, માંનો કોઇ જોટો ના મળે ભાઇ. આ વાતને સાર્થક ક્રરતાં અનેક કિસ્સાંઓ પ્રકાશમાં આવ્યાં છે. પરંતુ સિહોરના દાદાનીવાવ વિસ્તારમાં અકસ્માતમાં ઇજા પામેલી વાછરડીની માતા પોતાની વાછરડીની સારવાર કરાવવા રસ્તો રોકીને કલાકો સુધી રીતસરની ભાંભરતી રહી હતી ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો ન હોવાથી તેણે માતાનું સર્જન કર્યું છે. બાળકના જન્મથી ઉછેર સુધી કોઈપણ જીવ હોય, માતૃત્વની લાગણી એકસમાન જ હોય છે. એમાં પણ પશુઓને તો બચ્ચાંની માવજત કે સારવાર કરવા તબીબ પણ પોતે જ હોય છે. જોકે રાજયમાં 1962 એનિમલ ઈમર્જન્સી સેવા કાર્યરત હોવાથી હવે પશુઓને પણ સારવાર મળી રહે છે. પશ્રુઓ અબોલ હોવાથી પોતાની લાગણી વ્યક્ત તો કરી શકે છે, પણ માણસ એને જલદી સમજી શકતા નથી. પશુ રડે પણ છે અને ભાવુક પણ થાય છે. ખાસ કરીને તેમનાં બચ્ચા માટે સતત ચિંતિત પણ રહે છે. એનો આજે વધુ એક પુરાવો મળ્યો છે સિહોરના દાદાનીવાવ નજીક હાઇવે પર એક ગાય માતા પોતાની વાછરડીની સારવાર કરાવવા હાઇવે પર કલાકો સુધી રસ્તો રોકી બેસી રહેતી જોવા મળી હતી ત્યાંથી પસાર થતા સિહોર નગરપાલિકાના ફાયર વિભાગના કોશિક રાજ્યગુરુ એન્જિનિયર પાર્થભાઈ રાજ્યગ્રૂએ પોતાનું બાઈક ઉભુ રાખી ઈજાગ્રસ્ત વાછસડીને તાત્કાલિક પાટા પીંડી તેમજ ચા ની ભૂકી નાખી લોહી નીકળતી હાલતમાં પ્રાથમિક સારવાર આપી હતી ત્યાર પછી પશુ દવાખાનાના ડૉ ભાવેશભાઈ સોલંકીને જાણ કરતા તેઓ એ સ્થળ ઉપર ડૉ.મુત્નાભાઈ સોલંકીને મોકલી વાછરડાને ડ્રેસિંગ,ઇન્જેક્શન તેમજ બાટલાઓ ચડાવી સારવાર આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશમાં કોરોનાના વધુ નવા 15,754 કેસ નોંધાયા ; 8 દર્દીઓના મોત
આજે શુક્રવારે સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં 15,754 નવા કોરોના ના દર્દીઓ મળી આવ્યા હતા,...
11 हजार केवी लाईन की चपेट मे आने से तीन लोगो की मौत के बाद बोले बूंदी विधायक डिस्काॅम आमजन को सुरक्षित रखने में पूरी तरह नाकाम
बून्दी। सोमवार को रामनगर के बांगा माता भवानीपुरा मे 11 हजार केवी लाईन की चपेट मे आने से तीन लोगो...
अवैध तेज धारदार चाकू सहित अभियुक्त अशहर गिरफ्तार
नांता थाना पुलिस ने अवैध हथियार की धरपकड़ को लेकर चलाये जा रहे अभियान में कार्रवाई करते हुए...
બનાસકાંઠા: 73માં તાલુકા કક્ષા ની તેરવાડા ખાતે વન મહોત્સવ ની ઉજવણી| Dpnewsgujarati
બનાસકાંઠા: 73માં તાલુકા કક્ષા ની તેરવાડા ખાતે વન મહોત્સવ ની ઉજવણી|
UP Nikay Chunav Results 2023: BJP ने ढहाया Azam Khan का क़िला, स्वार सीट पर क़ब्ज़ा | News18 India
UP Nikay Chunav Results 2023: BJP ने ढहाया Azam Khan का क़िला, स्वार सीट पर क़ब्ज़ा | News18 India