અમદાવાદનું અનોખું આકર્ષણ.. સાબરમતી રિવરફ્રન્ટનું આગવું આભૂષણ - અટલ બ્રિજ, જેનું લોકાર્પણ કરશે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સુસ્વાગતમ્
ગુજરાત ના પનોતા પુત્ર અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નું અમદાવાદ એરપોર્ટ પર માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
સ્થળ: સાબરમતી રિવરફ્રન્ટ
અમદાવાદ #sms #sms01
અમદાવાદમાં પીએમ મોદીનો એરપોર્ટ પહોંચવાના સમયમાં એકાએક ફેરફાર થયો હતો. સાંજે પાંચ વાગ્યે આવવાને બદલે બપોરે અઢી વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર બંધ બારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ હતી. બેઠકમાં કે.કૈલાશનાથ પણ હાજર રહ્યા હતા. તો સી.આર.પાટીલ, હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ બેઠક રૂમની બહાર હતા. રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને બે મંત્રીઓના મહત્વના ખાતા પરત લેવામાં આવ્યા સહિત મંત્રીઓના રિપોર્ટ કાર્ડ મુદ્દે ચર્ચા હોવાનું સૂત્રોની માહિતી છે. તો સાથે બેઠકમાં ગુજરાતના મહત્વના પૉજેક્ટ મામલે ચર્ચા થઈ હોવાની સૂત્રોમાંથી જાણકારી મળી છે. આખરે 2 કલાક બેઠા બાદ પંચાલ, સંઘવી અને પાટીલ રિવરફ્રન્ટ જવા માટે નીકળી ગયા હતા. મોદી સાથે આ બેઠકમાં કે કૈલાશ નાથન અને પાછળથી રાજ્યના મુખ્ય સેક્રેટરી પંકજ કુમાર પણ જોડાયા હતા.