જસદણ કોઠી ગામની બુઢણ નદી ની પાસે લંબી વાયરસથી ગ્રસ્ત પશુઓને નાખવામાં આવ્યા પંચાયત દ્વારા પશુઓને ખોદેલા ખાનાની અંદર નાખ્યા બાદ ખાડા પુરવામાં નથી આવતા