મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના જેસર વન્ય જીવ રેન્જમાં આવેલ રાણીગામના ગેડ વિસ્તારમાં બતકનો શિકાર કરતા 4 ઈસમોને વન વિભાગના સ્ટાફે ઝડપી લીધા હતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 મુજબ ગુન્હો નોંધી રૂપિયા 40,000 હજાર નો દંડ પેટે વસુલ કરી આરોપીને જામીન પર મુક્ત કરેલ જેમાં સ્ટાફના RFOએન.આર.વેગડા,જે.પી.જોગરાણા,તિલકદાસ
ગોંડલીયા,વનાભાઈ મુંજપરા,મયુરભાઈ ભુવા, મુકેશભાઈ જેઠવા સહિતનાઓએ રંગે હાથે ઝડપી લીધા હતા
રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-જેસર