24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 290 કેસ

આજે કોરોનાના 356 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1826

રાજ્યમાં કોરોનાના કારણે 2 દર્દીના મોત

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ 100ની અંદર

અમદાવાદ શહેરમાં કોરોનાના 95 કેસ

વડોદરા શહેરમાં કોરોનાના 33 કેસ

રાજકોટ શહેરમાં કોરોનાના 17 કેસ

સુરત શહેરમાં કોરોનાના 21 કેસ 

ગાંધીનગર શહેરમાં કોરોનાના 5 કેસ